FAQ



1)   Microsoft Teams માં લોગીન થતું નથી.
ઉકેલ : -  1.  તમારી શાળામાંથી વિદ્યાર્થીનું  ઇ-મેઈલ ID અને પાસવર્ડ મેળવી લો તેનાં દ્વારા લોગીન કરો
ઉકેલ : -  2.  ઇ- મેઈલ ID અને પાસવર્ડનાં તમામ અક્ષર small Letter (બીજી abcd માં અક્ષર)  નાખવાં.
ઉકેલ : -  3.  ઇ- મેઈલ ID અને પાસવર્ડ નાખતી વખતે વચ્ચે જગ્યા મૂકવી નહીં.

2)   Microsoft Teams માં ગેસ્ટ તરીકે જોડાઈ શકાય? કઈ રીતે?
ઉકેલ : -  1.  હા , Microsoft Teamsમાં જોડાવા માટે મળેલી લીંક પર ક્લિક કરી ગેસ્ટ પસંદ કરો, ત્યારે તમે તમારું નામ પણ આપી શકો છો.

3)   Microsoft Teams માં ગેસ્ટને કઈ રીતે ક્લાસમાં પ્રવેશ આપવો?
ઉકેલ : -  1. Teamsમાં ક્લાસ શરૂ હોય ત્યારે સ્ક્રીનમાં ઉપરનાં ભાગમાં Gest Blink થાય ત્યારે તેને ક્લિક કરી  સ્ક્રીનનાં નીચેનાં ભાગમાં Admit પર ક્લિક કરવું.

4)   Microsoft Teams માં ક્લાસ લેતી વખતે મોબાઇલમાં રહેલ Video સાથે Audio શેર થાય? 
ઉકેલ : -  1. Teamsમાં  મોબાઇલમાં રહેલ Video સાથે Audio શેર થશે નહીં.

5)  Microsoft Teams માં ક્લાસ લેતી વખતે કોઈ વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને Remove કરી દે છે.
ઉકેલ : -  1. Teamsમાં ક્લાસ શરૂ હોય ત્યારે સ્ક્રીનમાં ઉપરનાં જમણા ખૂણામાં પર કલીક કરો ત્યારબાદ Participanants(વિદ્યાર્થીઓનું)  લિસ્ટ જોવા મળશે તેમાં વિદ્યાર્થી પર ક્લિક કરો એટલે સ્ક્રીનના નીચેના ભાગમાં મેનૂ ખૂલે તેમાં Make an attendee પર ક્લિક કરી દો તેથી તે વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીને Remove કરી શકશે નહીં.આ રીતે દરેક વિદ્યાર્થીને Make an attendee કરી દો



6)  Microsoft Teams માં ક્લાસ લેતી વખતે કોઈ વિદ્યાર્થી મને (શિક્ષક)ને Mute કરી દે છે.
ઉકેલ : -  1. Teamsમાં ક્લાસ શરૂ હોય ત્યારે સ્ક્રીનમાં ઉપરનાં જમણા ખૂણામાં પર કલીક કરો ત્યારબાદ Participanants(વિદ્યાર્થીઓનું)  લિસ્ટ જોવા મળશે તેમાં વિદ્યાર્થી પર ક્લિક કરો એટલે સ્ક્રીનના નીચેના ભાગમાં મેનૂ ખૂલે તેમાં Make an attendee પર ક્લિક કરી દો તેથી તે વિદ્યાર્થી તમને (શિક્ષકને) Mute  કરી શકશે નહીં.આ રીતે દરેક વિદ્યાર્થીને Make an attendee કરી દો

7)  Microsoft Teams માં Password બદલી શકાય ?
ઉકેલ : -  1.  હા , Microsoft Teamsમાં Password બદલી શકાય છે. તેનાં માટે Microsoftમાં એકાઉન્ટ હોવું જોઈએ અથવા બનાવવું પડે તો Self Serviceથી બદલી શકે છે.

8)  Microsoft Teams Calendarમાં Link Create થતી નથી ?
ઉકેલ : -  1.  હાલમાં , શાળામાંથી એક શિક્ષક ઓર્ગેનાઈઝરની ભૂમિકામાં છે તેથી તેનાં કેલેન્ડરમાંથી અન્ય શિક્ષક માટે લીંક બનાવવાની હોય છે એટલે તમારા કેલેન્ડરમાં ક્લાસ Create થયેલો બતાવશે, ત્યાંથી તમે વિદ્યાર્થીઓને Link Share કરી શકશો.








No comments:

Post a Comment