Pratibhashali / Vishisht Shikshak File
પ્રતિભાશાળી કે વિશિષ્ટ શિક્ષક તરીકે ભાગ લેવાં માટે :
શિક્ષકે કરેલા શૈક્ષણિક અને સહ-અભ્યાસીક તમામ પ્રયાસોને વ્યવસ્થિત રીતે એક File સ્વરૂપે એકત્રિત કરીને શિક્ષણાધિકારીની કચેરીમાં આપવાના હોય છે. જેનાં દ્વારા પ્રતિભાશાળી કે વિશિષ્ટ શિક્ષક નક્કી કરવામાં આવે છે. આ ફાઇલ કેવી હોય તેનો નમૂનો અહી મુકવામાં આવેલો છે. જેનાં દ્વારા તમે આસાનીથી તમારી File સારી રીતે અને વ્યવસ્થિત રીતે તૈયાર કરી શકશો એવી આશા સાથે.
- Pratibhashali Shikshak File :
- Pratibhashali Shikshak File :
- Pratibhashali Shikshak File :
Activity Photo File (Word)
Content Part File (Word)
Main File (Word)
No comments:
Post a Comment