GK Quiz 100 ની શરતો


STAY HOME................STAY SAFE
  પ્રોત્સાહક ઈનામ રૂ. 100 ની શરતો  

આ ક્વિઝનો મુખ્ય ઉદેશ વિદ્યાર્થીઓમાં સામાન્યજ્ઞાન વધે તે છે

જ્ઞાનની કદર

1 અઠવાડિયે   Quiz મૂકવામાં  આવશે . તે  દરેક  ક્વિઝ  સમયસર  ભરેલી  હોવી  જોઈએ.

2 ક્વિઝનાં 100% સાચા જવાબ આપનાર વિદ્યાર્થીઓનાં નામ મહિનાનાં અંતે ડ્રો કરવામાં  આવશે .

3 દરેક  મહિનાનાં  અંતે  ડ્રો  દ્વારા  એક  વિદ્યાર્થીને  પ્રોત્સાહક  ઈનામ  રૂ. 100.

4 પ્રોત્સાહક  ઇનામનાં  વિજેતા  વિદ્યાર્થીનું  નામ  તેમજ  ક્વિઝનાં  100%  સાચા  જવાબ  આપનાર વિદ્યાર્થીઓનાં  નામ  મહિનાનાં  અંતે  WhatsApp Group " શિક્ષણ પાંખ સામાન્ય  જ્ઞાન " માં  મૂકવામાં આવશે .

5 જે  તે  દિવસની  ક્વિઝ નાં   જવાબો  એકજ  વાર  આપવાના  રહેશે  એકથી  વધુ  વખત  જવાબ  Submit કરેલા  હશે  તે  વિદ્યાર્થીને  તે    માટે  પ્રોત્સાહક  ઈનામ  ડ્રોમાં  લાભ મળશે નહીં .

 6 Quiz ની   માહિતી   જેવી   કે    વિદ્યાર્થીનું    નામ, પિતાનું   નામ , અટક , ધોરણ , ગામ  અને   મોબાઈલ નંબર  સાચા   હશે   તો જ ડ્રોનો લાભ  મળશે .

7 વિદ્યાર્થીઓને  પ્રોત્સાહક  ઈનામ રૂ. 100  Online Payment System દ્વારા  આપવામાં  આવશે .

8 સંપૂર્ણ  હક  Quiz Creator તેમજ  WhatsApp Group " શિક્ષણ પાંખ સામાન્ય  જ્ઞાન " નાં  Admin ને રહેશે જે તમામને  બંધનકર્તા   રહેશે .

9    ખાસનોંધ :  શિક્ષણ પાંખ સામાન્ય જ્ઞાન Quiz નો મુખ્ય ઉદેશ    વિદ્યાર્થીઓમાં    સામાન્ય  જ્ઞાન  વધે તે  છે  એટલે  અન્ય  બાબતો  કે  તકરારો  આપોઆપ અમાન્ય   ઠરે   છે.


સામાન્ય જ્ઞાન WhtasApp Group માં જોડાવા માટે  
ખાસનોંધ :  ચારેય ગૃપમાં માહિતી સરખી મૂકવામાં આવશે એટલે એક જ ગૃપમાં જોડાવું  


Group 1 : 
  


Group 2 : 
  


Group 3 : 


Group 4 : 
  





No comments:

Post a Comment