MB Dholakiya Education ટીમ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે શિક્ષણ અને શિક્ષણ સહાયક કામગીરી કરે છે.અમારા અનુભવ પરથી ખ્યાલ આવ્યો કે મોટાભાગનાં Blogger જાહેરાત સાથે અટપટી રીતે માહિતી મૂકે છે. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પોતાની જરૂરિયાતની માહિતી શોધવામાં તકલીફ પડે છે અને ઘણી વખત બોજારૂપ બને છે.
પરિણામ સ્વરૂપ
April 2020માં MB Dholakiya Education Blog ની શરૂઆત થઈ.અમારો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ફ્રી,સુલભ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેવા પૂરી પાડવાનો છે.
તમારી જરૂરિયાતો માટે, અમે Blog (Website)ની સાથે https://www.youtube.com/c/MBDHOLAKIYAEDUCATION નામની YouTube ચેનલ શરૂ કરેલ છે.જેમાં તમે સરળ ભાષાનાં વિડીયો દ્વારા શિક્ષણની જરૂરિયાતો પૂરી કરી શકો છો.
શિક્ષણ સમસ્યાના સરળ નિરાકરણ માટે અમારી નાની એવી ટીમ તમને આનંદદાયી રીતે શિક્ષણ પૂરું પાડવા માટે થાક્યા વગર કામ કરે છે.
The Team
અમારી નાની ટીમ, છતાં હજારો વિદ્યાર્થીઓ અને શિક્ષકોની શૈક્ષણિક જરૂરિયાતો માટે શક્ય એવા રચનાત્મક સમાધાનનું સર્જન કરીએ છીએ.
No comments:
Post a Comment