Garba Competition

   શક્તિની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રિ  



 ગરબા સુશોભન ઓપન ચેલેંજ સ્પર્ધા 

  પ્રોત્સાહક ઈનામની શરતો  

આ સ્પર્ધાનો મુખ્ય ઉદેશ વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શક્તિઓ ખીલવવાનો છે

કલાની કદર

* ગરબો તમે પોતે શણગારેલો હોવો જોઈએ.

* ઇનામની રકમ Online Payment Systemથી આપવામાં આવશે.

* ગરબો અડધો શણગારાય જાય ત્યારે 1 (એક) ફોટો મોકલવો અને બીજો ફોટો ગરબો સંપૂર્ણ થાય ત્યારે મોકલવો. (કોઈ તૈયાર ગરબો ના મૂકે એટલે)

* તમે શણગારેલો ગરબો Whatsapp નો. 9426126312 પર મોકલો. મેસેજમાં તમારું આખું નામ, શાળા, ગામ અને ધોરણ લખવું.

* આ કોઈ હરીફાઈ નથી પણ શિક્ષણમાં કલાનો સમન્વય છે.

* સારી રીતે શણગારેલા ગરબાઓને અમારી Websiteની Dispaly પર મૂકવામાં આવશે. જ્યાં તમે દરેક સ્પર્ધકના શણગારેલા ગરબાને જોઈ શકશો.

* તમામ અધિકાર અમોને રહેશે.

Microsoft Teams વર્ચ્યુઅલ ક્લાસ

*  Mitesh Sir  *

બોરાળા પ્રાથમિક શાળા

તા. સાવરકુંડલા  જિ. અમરેલી

WhatsApp ગૃપમાં જોડાવા માટે  જે તે ધોરણ સામેનું WhatsApp બટન દબાવો

ધોરણ 6 માટે 

ધોરણ 7 માટે 

ધોરણ 8 માટે 


સામાન્ય જ્ઞાન WhtasApp Group માં જોડાવા માટે  

નોંધ :- દર રવિવારે ગૃપમાં ક્વિઝ મૂકવામાં આવે છે.
ખાસનોંધ :  ચારેય ગૃપમાં માહિતી સરખી મૂકવામાં આવશે એટલે એક જ ગૃપમાં જોડાવું  


Group 1 : 
  


Group 2 : 
  


Group 3 : 


Group 4 : 
  

No comments:

Post a Comment