જુલાઈ કે જાન્યુઆરી માસમાં સરકારનાં નિયમ મુજબ દરેક કર્મચારીને પગાર વધારાનો ઇજાફો મળતો હોય છે. કર્મચારીનાં બેઝિક પગારનાં 3% લેખે વાર્ષિક પગાર વધારો મળતો હોય છે. 3% ઇજાફાની ગણતરી કરતાં ઉપરનાં રૂપિયા 50 રૂપિયા કરતાં ઓછા હોય તો નજીકનાં નીચેના સતાંશ લેવાનાં હોય છે, અન્યથા ઉપરનાં સતાંશ ગણવાના હોય છે. જેની ગણતરીનું તૈયાર Excel પત્રક નીચે આપેલું છે. જેના દ્વારા તમે તમારા ઇજાફા અને સંપૂર્ણ પગારની ગણતરી આસાનીથી કરી શકશો.
Subscribe to:
Posts (Atom)
No comments:
Post a Comment